લખાણ પર જાઓ

કેપ ઓફ ગુડ હોપ

વિકિપીડિયામાંથી
કેપ ઓફ ગુડ હોપ

કેપ ઓફ ગુડ હોપ (સારી આશાની ભૂશિર) એ આફિક્રાનો સૌથી દક્ષિણે આવેલી જગ્યા છે. તે જહાજો માટે આફ્રિકા અને ઍન્ટાર્કટિકાની વચ્ચેની જાણીતી જગ્યા છે. તે દક્ષિણ આફિક્રામાં આવેલ છે.

પોર્ટુગલનો બાર્થોલોમ્યુ ડાયઝ એ આ જગ્યા જોનારો યુરોપનો સૌપ્રથમ વ્યક્તિ હતો. તેણે ૧૪૮૮માં આ જગ્યા જોઇ અને તેને "કેપ ઓફ સ્ટોર્મ" (તોફાનોની ભૂશિર) નામ આપ્યું હતું.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]