લખાણ પર જાઓ

લખનૌ

વિકિપીડિયામાંથી
લખનૌ શહેર, મધ્યમાં ગોમતી નદી.
લખનૌ શહેર, મધ્યમાં ગોમતી નદી.

લખનૌ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યનું પાટનગર તેમ જ લખનૌ જિલ્લાનું મુખ્ય મથક છે.

શાસ્ત્રીય સંગીત માટે જાણીતા આ શહેરનો ઇતિહાસ રસપ્રદ છે.

લખનૌ દેશના તેમ જ રાજ્યના અન્ય ભાગો સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ, રેલ્વે માર્ગ તેમ જ વિમાન માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી આવવા-જવા માટે અદ્યતન સગવડો ઉપલબ્ધ છે.